Pages

Monday, 5 December 2011

મારી સપનાની દુનિયા !

ન હોઉં તારી સાથે તો ત્યારે મને યાદ કરજે,
ભૂલો તો ઘણી કરી છે, પણ મને માફ કરજે,

દોસ્તી ના દાખલા માંથી નારાજગી ને બાદ કરજે,
રાહ જોઇશ FACEBOOK માં તમારી ,આવીને ત્યાં મારી ફરીયાદ કરજે,

જેવો છુ એવો ન હતો પહેલા ,
એ સમજાય ત્યારે મને સાદ કરજે,

દુનિયામાં કેટલીયે દોસ્તી તૂટે છે અને તૂટતી રહેવાની,
પણ મિત્રતા ની મિસાલમાં તો આપણી દોસ્તી નું જ નામ કરજે,

જ્યારે પણ એકાંત માં યાદ મારી આવે ,
બસ એક પ્યારીસી SMILE કરજે......!

હા, હું ? ન હોઉં તારી સાથે તો ત્યારે મને યાદ કરજે. :)

No comments:

Post a Comment

Thanks for Comment. Welcome again. :)